Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
‘અ’, ‘બ’ ની માલિકીનાં બળદને મારી નાખે છે. અહીં ‘અ’ ભારતીય ફોજદારી ધારા હેઠળ કયો ગુનો કરે છે ?

બિગાડ
સાપરાધ મનુષ્ય વધ
ખૂન
મિલકતની ગુનાહિત ઉચાપત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
‘‘દસ્તાવેજ’’ ની વ્યાખ્યામાં નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થાય છે ?

ધાતુપત્ર
શિલાલેખ
આપેલ તમામ
મુદ્રિત સામગ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
એક સ્ત્રીએ પુરૂષને આંગળી ચીંધીને કહ્યું કે તેના ભાઇનો પિતા એ મારા દાદાનો એક માત્ર પુત્ર છે. તો સ્ત્રીનો પુરૂષ સાથે શો સંબંધ હશે ?

પુરૂષની દીકરી છે.
પુરૂષની મા છે.
પુરૂષની દાદી છે.
પુરૂષની બહેન છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
1853 માં ભારતમાં સર્વપ્રથમ રેલ્વે લાઈનની શરૂઆત કયા બે સ્ટેશન વચ્ચે થયેલ ?

દિલ્લી – અમદાવાદ
મુંબઈ – પુણે
મુંબઈ – ઠાણે
દિલ્લી – મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP