કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં જારી વાર્ષિક આકાશી વીજળી અહેવાલ અનુસાર, 2020-21 દરમિયાન આકાશી વીજળી પડવાથી ક્યા રાજ્યમાં સૌથી વધુ મૃત્યુ થયા ? હરિયાણા ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ બિહાર હરિયાણા ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ટોયકાથોન-2021માં અમદાવાદની કઈ બિઝનેસ સ્કૂલની ટીમ વિજેતા બની ? નીરમા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ રાય બિઝનેસ સ્કૂલ શાંતિ બિઝનેસ સ્કૂલ નારાયણ બિઝનેસ સ્કૂલ નીરમા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ રાય બિઝનેસ સ્કૂલ શાંતિ બિઝનેસ સ્કૂલ નારાયણ બિઝનેસ સ્કૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) K417N મ્યુટેશન SARS-CoV-2 વાઈરસના કયા પ્રકાર સાથે સંબંધિત છે ? કપ્પા ડેલ્ટા પ્લસ બીટા આલ્ફા કપ્પા ડેલ્ટા પ્લસ બીટા આલ્ફા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) જલ શક્તિ મંત્રાલયે જળવાયુ પરિવર્તનની અસરનો અભ્યાસ કરવા માટે ___ નો ગ્લેશિયલ લેક એટલાસ જારી કર્યો. ગંગા નદી બેસિન સિંધુ નદી બેસિન કાવેરી નદી બેસિન બ્રહ્મપુત્ર નદી બેસિન ગંગા નદી બેસિન સિંધુ નદી બેસિન કાવેરી નદી બેસિન બ્રહ્મપુત્ર નદી બેસિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) રાષ્ટ્રીય ચાર્ટર્ડ એકાઉન્ટ્સ દિવસ ક્યારે મનાવાય છે ? 1 જુલાઈ 2 જુલાઈ 4 જુલાઈ 3 જુલાઈ 1 જુલાઈ 2 જુલાઈ 4 જુલાઈ 3 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ FASTER (Fast and Secure Transmission of Electronic Records) નામની યોજના શરૂ કરી છે ? વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ નીતિ આયોગ સુપ્રીમ કોર્ટ શિક્ષણ વિભાગ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ નીતિ આયોગ સુપ્રીમ કોર્ટ શિક્ષણ વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP