કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા જારી સુશાસન સૂચકાંક 2020-21માં કયું રાજ્ય ટોચના સ્થાને છે ?

પશ્ચિમ બંગાળ
મધ્ય પ્રદેશ
ગુજરાત
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ક્યા રાજ્યે દૂધની કિંમતને પ્રોત્સાહન આપવા માટેની ‘મિલ્ક પ્રાઈસ ઈન્સેન્ટિવ સ્કીમ’ શરૂ કરી છે ?

મધ્ય પ્રદેશ
ઉત્તર પ્રદેશ
રાજસ્થાન
ઉત્તરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં હેલ્થ પ્રાઈમ રાઈટર કોણે લૉન્ચ કર્યું છે ?

ટાટા કંપની ગ્રુપ
નીતિ આયોગ
બજાજ એલાયન્સ
અદાણી ગ્રુપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ક્યા રાજ્યે કીવીને ભારતનું પ્રથમ પ્રમાણિત જૈવિક ફળ તરીકે લૉન્ચ કર્યું છે ?

ગુજરાત
કેરળ
તમિલનાડુ
અરુણાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP