કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં જારી આર્થિક સર્વે 2020-21 અનુસાર, ભારતીય અર્થવ્યવસ્થામાં કયા પ્રકારની રિકવરી આવી રહી છે ? L શેપ્ડ Z શેપ્ડ U શેપ્ડ V શેપ્ડ L શેપ્ડ Z શેપ્ડ U શેપ્ડ V શેપ્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં UNCTAD દ્વારા જારી ઇન્વેસ્ટમેન્ટ ટ્રેન્ડ્ર્સ મોનિટર રિપોર્ટ અનુસાર, વર્ષ 2020માં ભારતે FDIમાં ___ નો વધારો નોંધાવ્યો છે. 10% 13% 20% 25% 10% 13% 20% 25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારત અને વર્લ્ડ બેંકની સંયુક્ત પહેલ STARS યોજનામાં કયા રાજ્ય / રાજયોનો સમાવેશ થાય છે ? આપેલ તમામ રાજસ્થાન હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્ર આપેલ તમામ રાજસ્થાન હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત આવતી તમામ સ્કૂલોના નામ બદલીને કયા મહાનુભાવ પરથી રાખવાનો નિર્ણય કર્યો ? નેતાજી સુભાષચંદ્ર બોઝ અટલબિહારી વાજપેયી અરુણ જેટલી સ્વામી દયાનંદ સરસ્વતી નેતાજી સુભાષચંદ્ર બોઝ અટલબિહારી વાજપેયી અરુણ જેટલી સ્વામી દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતે કયા ઈસ્લામિક દેશને 2000 ટન ચોખાની ભેટ આપી ? સીરિયા તુર્કી કુવૈત કતાર સીરિયા તુર્કી કુવૈત કતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામના ઐતિહાસિક ઢેકિયાજુલી ટાઉનની મુલાકાત લીધી હતી જે ___ સાથે સંબંધિત છે. અસહકારનું આંદોલન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ 1942ના ભારત છોડો આંદોલન અહોમ સામ્રાજ્યની રાજકુમારી સાથે અસહકારનું આંદોલન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ 1942ના ભારત છોડો આંદોલન અહોમ સામ્રાજ્યની રાજકુમારી સાથે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP