કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
TROPEX-21 શું છે ?

ભારતીય નૌસેના કવાયત
ભારત-મ્યાનમાર નૌસેના કવાયત
ભારતીય વાયુસેના કવાયત
ભારત-શ્રીલંકા નૌસેના કવાયત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં કયા રાજ્યે સાપ કરડાની સારવાર અંગે સહાય માટે 'સ્નેકપીડિયા' મોબાઈલ એપ શરૂ કરી ?

પંજાબ
તમિલનાડુ
કેરળ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)ની સલાહકાર સમિતિના પ્રથમ ભારતીય અધ્યક્ષ કોણ બન્યા ?

પ્રવિણ રાઠોડ
પ્રવીણ મલ્હોત્રા
અજય મલ્હોત્રા
અજય માથુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં દિલ્હી સરકારે ___ ને પ્રોત્સાહન આપવા 'સ્વિચ દિલ્હી' અભિયાન શરૂ કર્યું છે ?

જળ સંરક્ષણ
LED બલ્બ
પ્રદૂષણ નિયંત્રણ
ઇલેક્ટ્રિક વાહનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP