કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં વર્ષ 2020 નો બુકર પ્રાઈઝ પુરસ્કાર કોણે જીત્યો ?

અવની દોષી
માઝા મેગીસ્ટે
ડગ્લાસ સ્ટુઅર્ટ
બા્ન્ડન ટેયલર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
પ્રાકૃત ભાષામાં 'મહાવીરચરિત' ની રચના કોણે કરી હતી ?

દેવભદ્રસૂરિએ
બુદ્ધિસાગરસૂરીએ
હેમચંદ્રસુરીએ
અભયદેવસૂરિએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા ગુજરાતના વ્યક્તિની ઇન્સ્ટિટયૂટ ઓફ ટાઉન પ્લાનર્સ ઇન્ડિયાના નેશનલ પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી ?

શ્રી એચ. એલ. શાહ
શ્રી બી. એમ. પટેલ
શ્રી એન. કે. પટેલ
શ્રી એચ.કે. મેવાડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP