કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નવેમ્બર 2020 દરમિયાન ભારતના કયા બે સરોવરોનો રામસર સાઇટ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે ? લોનાર સરોવર અને કોલેરુ સરોવર લોનાર સરોવર અને લોકટક સરોવર લોનાર સરોવર અને સુર સરોવર લોનાર સરોવર અને ચિલ્કા સરોવર લોનાર સરોવર અને કોલેરુ સરોવર લોનાર સરોવર અને લોકટક સરોવર લોનાર સરોવર અને સુર સરોવર લોનાર સરોવર અને ચિલ્કા સરોવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્ષ 2030ની એશિયન ગેમ્સ કયા દેશમાં આયોજિત થશે ? ચીન ભારત કતાર સાઉદી અરેબિયા ચીન ભારત કતાર સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેના પૈકી ખોટું વિધાન જણાવો ? પ્રોજેક્ટ 17A અંતર્ગત ભારતીય નૌસેનાને કુલ 7 અદ્યતન ફ્રિગેટ આપવામાં આવશે. નીલગીરી ક્લાસના ફ્રિગેટોના નામ ભારતમાં નદીઓ પરથી રાખવામાં આવે છે. ગાર્ડન રીત શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ(GRSE) દ્વારા ભારતીય નૌસેના માટે હિમગીરી નામના જહાજનું લોન્ચિંગ કર્યું હતું. ફ્રિગેટ એ એક પ્રકારનું યુદ્ધ જહાજ છે. પ્રોજેક્ટ 17A અંતર્ગત ભારતીય નૌસેનાને કુલ 7 અદ્યતન ફ્રિગેટ આપવામાં આવશે. નીલગીરી ક્લાસના ફ્રિગેટોના નામ ભારતમાં નદીઓ પરથી રાખવામાં આવે છે. ગાર્ડન રીત શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ(GRSE) દ્વારા ભારતીય નૌસેના માટે હિમગીરી નામના જહાજનું લોન્ચિંગ કર્યું હતું. ફ્રિગેટ એ એક પ્રકારનું યુદ્ધ જહાજ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કોલસામાંથી વિદ્યુત પેદા કરનારો પ્રથમ આરબ દેશ કયો બન્યો ? UAE કુવૈત સાઉદી અરેબિયા ઓમાન UAE કુવૈત સાઉદી અરેબિયા ઓમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ગુજરાત સ્પેશિયલ એજ્યુકેશન રિજીયન (G-SER) ક્યાં સ્થાપવા માટે ગુજરાત સરકારે સેરેસ્ટ્રા ગ્રુપ સાથે MOU કર્યા ? ધોલેરા ધોરડો વડોદરા અમદાવાદ ધોલેરા ધોરડો વડોદરા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા દેશના સાદાત રહમાનને તેના સામાજિક સંગઠનની સ્થાપના અને મોબાઇલ એપ્લિકેશન 'સાયબર ટીન્સ' બનાવવા બદલ આંતરરાષ્ટ્રીય બાળ શાંતિ પુરસ્કાર 2020 એનાયત થયો ? ભારત બાંગ્લાદેશ પાકિસ્તાન મ્યાનમાર ભારત બાંગ્લાદેશ પાકિસ્તાન મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP