કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્ષ 2020ના 'વિશ્વ શૌચાલય દિવસ' ની થીમ શું છે ? Sustainable Sanitation and World Population Sustainable Sanitation and Climate change Sustainable Sanitation and COVID-19 Sustainable Sanitation and Globalization Sustainable Sanitation and World Population Sustainable Sanitation and Climate change Sustainable Sanitation and COVID-19 Sustainable Sanitation and Globalization ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ઝવેરચંદ મેઘાણીની કઈ નવલકથાનો રશિયન તથા ચીની ભાષામાં અનુવાદ થયો હતો ? સિંધુડો માણસાઈના દીવા વેવિશાળ સૌરાષ્ટ્રની રસધાર સિંધુડો માણસાઈના દીવા વેવિશાળ સૌરાષ્ટ્રની રસધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેના પૈકી ખોટું વિધાન જણાવો ? SITMEX કવાયતની ઘોષણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શાંગ્રીલા સંવાદ દરમિયાન કરવામાં આવી હતી. SITMEX-2020 નું આયોજન આંદામાન સમુદ્રમાં કરવામાં આવ્યું હતું. SITMEXનું પ્રથમ સંસ્કરણ 2019માં યોજવામાં આવ્યું હતું. SITMEX એ ભારત, સિંગાપોર અને થાઇલેન્ડ વચ્ચેની હવાઈ ત્રિપક્ષીય કવાયત છે. SITMEX કવાયતની ઘોષણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શાંગ્રીલા સંવાદ દરમિયાન કરવામાં આવી હતી. SITMEX-2020 નું આયોજન આંદામાન સમુદ્રમાં કરવામાં આવ્યું હતું. SITMEXનું પ્રથમ સંસ્કરણ 2019માં યોજવામાં આવ્યું હતું. SITMEX એ ભારત, સિંગાપોર અને થાઇલેન્ડ વચ્ચેની હવાઈ ત્રિપક્ષીય કવાયત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'રાયથુ બંધુ' યોજના કયા રાજ્ય દ્વારા લાગુ કરવામાં આવી હતી ? પંજાબ તેલંગાણા આંધ્ર પ્રદેશ હરિયાણા પંજાબ તેલંગાણા આંધ્ર પ્રદેશ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કે.વી.કામથ કઈ બેંકના CEO હતા ? HDFC ICICI SBI દેના બેન્ક HDFC ICICI SBI દેના બેન્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બંગાળી ફિલ્મોના પ્રસિદ્ધ અભિનેતા શ્રી સૌમિત્ર ચેટર્જીનું નિધન થયું છે... તેમનો જન્મ ક્યાં થયો હતો ? આસનસોલ કોલકાતા સિલિગુડી દુર્ગાપુર આસનસોલ કોલકાતા સિલિગુડી દુર્ગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP