કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) એપ્રિલથી સપ્ટેમ્બર 2020 ના સમયગાળા દરમિયાન સૌથી વધુ વિદેશી રોકાણ મેળવનાર ભારતનું કયું રાજ્ય છે ? દિલ્હી ગુજરાત કર્ણાટક મહારાષ્ટ્ર દિલ્હી ગુજરાત કર્ણાટક મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ? ગુરુ ગોવિંદસિંહે 'આદિગ્રંથ' નું સંકલન કર્યુ હતું. 'ગુરુદ્વારા સીસ ગંજ સાહીબ' એ ગુરુ તેગબહાદુરનું અંતિમ સંસ્કારનું સ્થળ છે. 24 નવેમ્બર 1675ના રોજ ઔરંગઝેબે ગુરુ તેગ બહાદુરનું માથું વાઢયુ હતું. 'ગુરુગ્રંથ સાહીબ' અગાઉ 'આદિગ્રંથ' તરીકે ઓળખાતો હતો. ગુરુ ગોવિંદસિંહે 'આદિગ્રંથ' નું સંકલન કર્યુ હતું. 'ગુરુદ્વારા સીસ ગંજ સાહીબ' એ ગુરુ તેગબહાદુરનું અંતિમ સંસ્કારનું સ્થળ છે. 24 નવેમ્બર 1675ના રોજ ઔરંગઝેબે ગુરુ તેગ બહાદુરનું માથું વાઢયુ હતું. 'ગુરુગ્રંથ સાહીબ' અગાઉ 'આદિગ્રંથ' તરીકે ઓળખાતો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતની કઈ કંપનીએ XP100 તરીકે ઓળખાતું ભારતનું પ્રથમ 100 ઓકટેન પેટ્રોલ લૉન્ચ કર્યું ? ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ભારત પેટ્રોલિયમ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન હિન્દુસ્તાન પેટ્રોલિયમ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ભારત પેટ્રોલિયમ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન હિન્દુસ્તાન પેટ્રોલિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્યમાં ભારતના સૌથી લાંબા સિંગલ લેન મોટરેબલ સસ્પેન્શન બ્રિજ (ડોબરા - ચાંઠી બ્રિજ)નું ઉદઘાટન કરવામાં આવ્યું ? આસામ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ અરુણાચલ પ્રદેશ આસામ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં 'માધવ ગોવિંદ વૈદ્ય' નું નિધન થયું છે, તે કયા અખબારના પૂર્વ સંપાદક હતા ? અમર અસોમ બ્રહ્માંડનો અરીસો આમાંથી કોઈ નહિ તરુણ ભરત અમર અસોમ બ્રહ્માંડનો અરીસો આમાંથી કોઈ નહિ તરુણ ભરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા દેશમાં ડેલ્ટા વાવાઝોડું ત્રાટક્યું હતું ? મોરેશિયસ જાપાન બ્રિટન મેક્સિકો મોરેશિયસ જાપાન બ્રિટન મેક્સિકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP