કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્ષ 2020ની રાષ્ટ્રીય નૌસેના દિવસની થીમ કઈ હતી ? Indian Navy ready to combat, credible and cohesive Indian Navy fight ready, credible and cohesive Indian Navy combat ready, credible and cohesive Indian Navy ready to fight, credible and cohesive Indian Navy ready to combat, credible and cohesive Indian Navy fight ready, credible and cohesive Indian Navy combat ready, credible and cohesive Indian Navy ready to fight, credible and cohesive ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) આકાશ મિસાઈલ વિશે ખોટું વિધાન જણાવો. તે DRDO દ્વારા વિકસાવવામાં આવી હતી. આકાશ મિસાઈલની દરેક બેટરીમાં 'રાજેન્દ્ર' તરીકે ઓળખાતા બેટરી લેવલનાં રડાર હોય છે. તે 50 કિ.મી. સુધીની ઊંચાઈના એરક્રાફ્ટને લક્ષ્ય બનાવી શકે છે. તેની મુખ્ય લાક્ષણિકતા ડીજિટલી કોડેડ કમાન્ડ ગાઈડેન્સ સુવિધા છે. તે DRDO દ્વારા વિકસાવવામાં આવી હતી. આકાશ મિસાઈલની દરેક બેટરીમાં 'રાજેન્દ્ર' તરીકે ઓળખાતા બેટરી લેવલનાં રડાર હોય છે. તે 50 કિ.મી. સુધીની ઊંચાઈના એરક્રાફ્ટને લક્ષ્ય બનાવી શકે છે. તેની મુખ્ય લાક્ષણિકતા ડીજિટલી કોડેડ કમાન્ડ ગાઈડેન્સ સુવિધા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારત રેટિંગ્સે નાણાકીય વર્ષ 2021 માં ભારતના જીડીપીની કેટલી ટકાવારીનો અંદાજ લગાવ્યો છે ? આમાંથી કોઈ નહિ -7.1% -7.8% -6.9% આમાંથી કોઈ નહિ -7.1% -7.8% -6.9% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસીલીટી(MSF) કેન્દ્ર સરકાર દ્વારા કયા વર્ષમાં રજૂ કરવામાં આવી હતી ? વર્ષ 2014-15 વર્ષ 2011-12 વર્ષ 2012-13 વર્ષ 2013-14 વર્ષ 2014-15 વર્ષ 2011-12 વર્ષ 2012-13 વર્ષ 2013-14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'કોહલા હાઈડ્રોપાવર પ્રોજેક્ટ' કઈ નદી પર નિર્માણ પામશે ? સિંધુ રાવી ઝેલમ સતલુજ સિંધુ રાવી ઝેલમ સતલુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં આદિજાતિ બાબતોના મંત્રાલયે કયા રાજ્ય પર કેન્દ્રિત આદિ મહોત્સવ-2020નો વર્ચ્યુઅલી શુભારંભ કર્યો ? ગુજરાત દિલ્હી પશ્ચિમ બંગાળ મધ્ય પ્રદેશ ગુજરાત દિલ્હી પશ્ચિમ બંગાળ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP