કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ગ્લોબલ ટીચર પ્રાઈઝ 2020 મેળવનાર ભારતીયનું નામ જણાવો ?

શ્રી ઉપેન્દ્રસિંહ ડિસલે
શ્રી રણજીતસિંહ ડિસલે
શ્રી ચુન્નીલાલ ડિસલે
શ્રી ધર્મપાલ ડિસલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
કયા રાજ્ય સરકારે તાજેતરમાં જ ખેડૂતો માટે 'ફ્રૂટ' પોર્ટલનું અનાવરણ કર્યું છે ?

પશ્ચિમ બંગાળ
આમાંથી કોઈ નહિ
કર્ણાટક
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'કૃત્રિમ સૂર્ય' તરીકે ઓળખાતું પરમાણુ આધારિત ફ્યુઝન રિએક્ટર તાજેતરમાં કયા દેશમાં શરૂ કરાયું હતું ?

ઇઝરાયેલ
જાપાન
અમેરિકા
ચીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
વર્ષ 2020માં 'વિશ્વ અકસ્માત દિવસ' તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવી છે ?

13 ઓગસ્ટ
16 ડિસેમ્બર
15 નવેમ્બર
14 ઓક્ટોબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP