કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ફિલ્મફેર ઓટીટી એવોર્ડ્સ 2020 માં તાજેતરમાં કઈ વેબ સિરીઝે બેસ્ટ સિરીઝનો એવોર્ડ જીત્યો છે ?

પાતાળ લોક
આર્ય
દિલ્હી ક્રાઈમ
આમાંથી કોઈ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
માનવ વિકાસ અહેવાલ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે ?

UNICEF
યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ
UNESCO
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
કયા રાજ્ય સરકારે તાજેતરમાં જ ખેડૂતો માટે 'ફ્રૂટ' પોર્ટલનું અનાવરણ કર્યું છે ?

પશ્ચિમ બંગાળ
મહારાષ્ટ્ર
કર્ણાટક
આમાંથી કોઈ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP