કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'ધ ગુજરાત લેન્ડ ગ્રેબિગ પ્રોહિબિશન એકટ- 2020' અંતર્ગત મળતી ફરિયાદોની ચકાસણી માટે કોની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવશે ? જિલ્લા પોલીસ અધિક્ષક મ્યુનિસિપલ કમિશનર જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પોલીસ અધિક્ષક મ્યુનિસિપલ કમિશનર જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) આંતરરાષ્ટ્રીય ધારાધોરણ / માનાંક દિવસ ક્યારે મનાવવામાં આવે છે ? 11 ઓક્ટોબર 13 ઓક્ટોબર 14 ઓક્ટોબર 12 ઓક્ટોબર 11 ઓક્ટોબર 13 ઓક્ટોબર 14 ઓક્ટોબર 12 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) PM મોદીએ તાજેતરમાં ગંગા નદી અંગેના સૌપ્રથમ કયા સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું હતું ? ભગીરથ સંગ્રહાલય ગંગા અવલોકન ગંગા મૈયા અલખનંદા સંગ્રહાલય ભગીરથ સંગ્રહાલય ગંગા અવલોકન ગંગા મૈયા અલખનંદા સંગ્રહાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) એશિયાની પ્રથમ સૌર ઉર્જાથી સંચાલિત ટેક્સટાઇલ મિલ કયા રાજ્યમાં બનશે ? પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ કેરળ પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'સોરઠ બાવની' નું સર્જન કોણે કર્યું છે ? ઝવેરચંદ મેઘાણી એક પણ નહીં દુલાભાયા કાગ રમેશ પારેખ ઝવેરચંદ મેઘાણી એક પણ નહીં દુલાભાયા કાગ રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા શહેરમાં દેશની પ્રથમ ડ્રાઇવર રહિત મેટ્રો ટ્રેનનું ઉદ્દઘાટન કર્યું ? અમદાવાદ દિલ્હી બેંગલુરુ મુંબઈ અમદાવાદ દિલ્હી બેંગલુરુ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP