કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) હ્યુમન ફ્રીડમ ઈન્ડેક્સ- 2020 ની યાદીમાં ભારત કેટલામાં ક્રમે રહ્યો હતો ? 111 94 95 131 111 94 95 131 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) મધ્યપ્રદેશની રાજ્ય રમત કઈ છે ? ગટકા મલખંબ થાંગ-તા કલારીપયટ્ટુ ગટકા મલખંબ થાંગ-તા કલારીપયટ્ટુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'મોનોલિથ' એટલે શું ? એક પ્રકારની કાષ્ઠકલા પથ્થરનો મોટો સિંગલ સ્ટેન્ડિંગ બ્લોક મહેલોનો એક પ્રકાર છે. વિવિધ ધાતુઓનું મિશ્રણ એક પ્રકારની કાષ્ઠકલા પથ્થરનો મોટો સિંગલ સ્ટેન્ડિંગ બ્લોક મહેલોનો એક પ્રકાર છે. વિવિધ ધાતુઓનું મિશ્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નવેમ્બર 2020 દરમિયાન ભારત દ્વારા ક્યાંથી QRSAM મિસાઈલ સિસ્ટમનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે ? કોલકાતા, પશ્ચિમ બંગાળ વિશાખાપટ્ટનમ, આંધ્ર પ્રદેશ ચાંદીપુર, ઓડિશા શ્રી હરિકોટા, આંધ્રપ્રદેશ કોલકાતા, પશ્ચિમ બંગાળ વિશાખાપટ્ટનમ, આંધ્ર પ્રદેશ ચાંદીપુર, ઓડિશા શ્રી હરિકોટા, આંધ્રપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં જલારામ બાપાની 121 મી જન્મજયંતીની ઉજવણી થઈ હતી, જલારામબાપા વિશે ખોટું વિધાન જણાવો ? જન્મ સ્થળ : વિરપુર જલારામ જયંતિ કારતક વદ 7ના રોજ ઉજવાય છે. જલારામ બાપાને 'બાપા' નું સંબોધન સર્વપ્રથમ હરજી દરજીએ કર્યું હતું. જીવનસાથી : વીરબાઇ, ગુરુ : ભોજા ભગત જન્મ સ્થળ : વિરપુર જલારામ જયંતિ કારતક વદ 7ના રોજ ઉજવાય છે. જલારામ બાપાને 'બાપા' નું સંબોધન સર્વપ્રથમ હરજી દરજીએ કર્યું હતું. જીવનસાથી : વીરબાઇ, ગુરુ : ભોજા ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્ષ 2020માં કેટલામી ભારત-CLMV બિઝનેસ કોન્કલેવનું આયોજન થયું હતું ? છઠ્ઠી સાતમી આઠમી નવમી છઠ્ઠી સાતમી આઠમી નવમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP