GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) યુનાઇટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ 2020 અંતર્ગત 'યંગ ચેમ્પિયન્સ ઓફ ધી અર્થ' એવૉર્ડ માટે થયેલ નામાંકનમાં ભારતના કયા પર્યાવરણવિદનો સમાવેશ થાય છે ? નિરીયા અલિસિયા ગાર્સિયા ઝામ્બી મટે વિદ્યુત શેઠ વિદ્યુત મોહન નિરીયા અલિસિયા ગાર્સિયા ઝામ્બી મટે વિદ્યુત શેઠ વિદ્યુત મોહન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) 'અનિલ' નો સમાનાર્થી શબ્દ આપો. જળ અગ્નિ પવન અવકાશ જળ અગ્નિ પવન અવકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ કયો છંદ છે ? ઊગે છે સુરખીભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં,ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દીસતી એકે નથી વાદળી." હરિગીત મંદાક્રાન્તા શિખરિણી વસંતતિલકા હરિગીત મંદાક્રાન્તા શિખરિણી વસંતતિલકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) એક દુકાનદાર 144 ઈંડા પ્રતિ 90 પૈસા લેખે ખરીદે છે. રસ્તામાં 20 ઈંડા તૂટી જાય છે, તે બાકી ઈંડા પ્રતિ રૂ.1.20 લેખે વેચી નાખે છે તો તેને કેટલા ટકા નફો કે નુકશાન થશે ? 8.5% 4.8% 12.9% 14.8% 8.5% 4.8% 12.9% 14.8% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) "He insisted ___ seeing the documents." Insert suitable preposition. on in for at on in for at ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) "When does the lockdown end ?" This sentence is in Simple Present Tense and it expresses ___ event. Future Present Fast All of the listed here Future Present Fast All of the listed here ANSWER DOWNLOAD GUJARATI MCQ APP