GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
વિવેક પબ્લિકેશન દ્વારા જાન્યુઆરી 2020 માં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી વિશેના કયા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું ?

કર્મયોદ્ધા ગ્રંથ
જ્યોતિપુંજ
પરીક્ષા વોરિયર્સ
સામાજિક સમરસતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
રાજ્યોના વહીવટીતંત્રમાં કુશળતા વધારવા તથા રાજ્યો દ્વારા કરવામાં આવતા લોકકલ્યાણના કાર્યોની સમીક્ષા માટે કોના દ્વારા કઇ યોજના શરૂ કરવામાં આવી છે ?

વડાપ્રધાન દ્વારા સમયબદ્ધ શાસન અને સમયબદ્ધ અમલીકરણ પ્રગતિ પરિયોજના
ભારત સરકાર દ્વારા 'MY GOVT' યોજના
નીતિ આયોગ દ્વારા નિયતમ
કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય દ્વારા 'ઈ પ્રમાણ' યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP