કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરના વર્ષ 2020ના ACM A.M. ટ્યુરિંગ એવોર્ડ કોને એનાયત કરાયો ? જેફરી ડેવિડ ઉલ્મેન આલ્ફ્રેડ વૈનો અહોના આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં જેફરી ડેવિડ ઉલ્મેન આલ્ફ્રેડ વૈનો અહોના આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ભારતના આગામી મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે એન. વી. રમણ શપથ ગ્રહણ કરશે. એન. વી. રમણ ભારતના કેટલામાં મુખ્ય ન્યાયમૂર્તિ હશે ? 47 51 41 49 47 51 41 49 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતીય તજજ્ઞોએ સ્પુતનિક V રસીને માન્યતા આપી છે, સ્પુતનિક V રસીનો વિકાસ કયા દેશ દ્વારા કરવામાં આવ્યો છે ? રશિયા અમેરિકા ચીન જર્મની રશિયા અમેરિકા ચીન જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશમાં આવેલા રૂપપુર પરમાણુ ઊર્જા પ્લાન્ટના વિકાસમાં ભારત મદદ કરશે ? શ્રીલંકા ભૂટાન નેપાળ બાંગ્લાદેશ શ્રીલંકા ભૂટાન નેપાળ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતના કૃષિ મંત્રાલયે ખેડૂત કલ્યાણ માટે એક પાઈલટ પ્રોજેક્ટ લાગુ કરવા માટે ___ સાથે MoU પર હસ્તાક્ષર કર્યા છે. એપલ ફેસબુક માઈક્રોસોફ્ટ ગૂગલ એપલ ફેસબુક માઈક્રોસોફ્ટ ગૂગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) 67મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અંગે ખોટી જોડી પસંદ કરો. શ્રેષ્ઠ અભિનેત્રી - કંગના રણૌત શ્રેષ્ઠ હિન્દી અભિનેતા - મનોજ બાજપાઈ શ્રેષ્ઠ ફીચર ફિલ્મ - મહર્ષિ શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ - છિછોરે શ્રેષ્ઠ અભિનેત્રી - કંગના રણૌત શ્રેષ્ઠ હિન્દી અભિનેતા - મનોજ બાજપાઈ શ્રેષ્ઠ ફીચર ફિલ્મ - મહર્ષિ શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ - છિછોરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP