કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્ષ 2020માં કેટલામી ભારત-CLMV બિઝનેસ કોન્કલેવનું આયોજન થયું હતું ? સાતમી છઠ્ઠી આઠમી નવમી સાતમી છઠ્ઠી આઠમી નવમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા બે મહિલા સર્જકોને સંયુક્ત રીતે વર્ષ 2020નો 'મેન બૂકર ઇન્ટરનેશનલ પ્રાઈઝ' એનાયત થયો છે ? સુશ્રી મેરીક રિજનેવેલ્ડ અને સુશ્રી ઓલ્ગા તોકાર્કઝુક સુશ્રી મેરીક રિજનેવેલ્ડ અને સુશ્રી મિશેલ હચિસન સુશ્રી મેરીક રિજનેવેલ્ડ અને સુશ્રી બ્રેન્ટલી અર્નેસ્ટ સુશ્રી મેરીક રિજનેવેલ્ડ અને સુશ્રી માર્ગારેટ એટવૂડ સુશ્રી મેરીક રિજનેવેલ્ડ અને સુશ્રી ઓલ્ગા તોકાર્કઝુક સુશ્રી મેરીક રિજનેવેલ્ડ અને સુશ્રી મિશેલ હચિસન સુશ્રી મેરીક રિજનેવેલ્ડ અને સુશ્રી બ્રેન્ટલી અર્નેસ્ટ સુશ્રી મેરીક રિજનેવેલ્ડ અને સુશ્રી માર્ગારેટ એટવૂડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત વિમિત વ્યક્તિના મૃત્યુના કિસ્સામાં કેટલા રૂપિયાનો વીમો મળે છે ? ત્રણ લાખ રૂપિયા બે લાખ રૂપિયા ચાર લાખ રૂપિયા છ લાખ રૂપિયા ત્રણ લાખ રૂપિયા બે લાખ રૂપિયા ચાર લાખ રૂપિયા છ લાખ રૂપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કઈ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરાયેલું પુસ્તક 'ગાંધી વિચાર મંજૂષા -2020' નું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું ? ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી ચિલ્ડ્રન યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી ચિલ્ડ્રન યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારત કયા દેશ સાથે જોડાયેલી 'સ્વાધીનતા સડક' વર્ષ 2021 માં ખુલ્લી મુકશે ? નેપાળ ભૂટાન પાકિસ્તાન બાંગ્લાદેશ નેપાળ ભૂટાન પાકિસ્તાન બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં સૌથી વધુ વાઘની વસ્તી ધરાવતું રાજ્ય કયું છે ? તમિલનાડુ ઉત્તરાખંડ કર્ણાટક મધ્ય પ્રદેશ તમિલનાડુ ઉત્તરાખંડ કર્ણાટક મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP