કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ગ્લોબલ આર્મ્સ મેન્યુફેકચરર્સ ઈન 2020: સીપ્રી(SIPRI) રિપોર્ટ જાહેર કરાયો છે, તેમાં ટોપ 50માં કઈ ભારતીય કંપનીએ સ્થાન મેળવ્યું છે ? ઈન્ડિયન આર્મ્સ પ્રોડક્શન કંપની લિમિટેડ અદાણી ડિફેન્સ લિમિટેડ ઈન્ડિયન ઓર્ડનન્સ ફેકટરી લિમિટેડ હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ ઈન્ડિયન આર્મ્સ પ્રોડક્શન કંપની લિમિટેડ અદાણી ડિફેન્સ લિમિટેડ ઈન્ડિયન ઓર્ડનન્સ ફેકટરી લિમિટેડ હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારત, માલદિવ અને શ્રીલંકા વચ્ચે કોલંબો સિક્યોરિટી કોન્કલેવ (CSC)નું આયોજન ક્યાં થયું હતું ? મન્નારનો અખાત બંગાળની ખાડી અરબ સાગર હિંદ મહાસાગર મન્નારનો અખાત બંગાળની ખાડી અરબ સાગર હિંદ મહાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા સંગઠને વિશ્વ મેલેરિયા રિપોર્ટ 2021 જારી કર્યો ? IMD નીતિ આયોગ WHO UNICEF IMD નીતિ આયોગ WHO UNICEF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં ન્યૂ ડેવલપમેન્ટ બેંકની સ્થાપના વર્ષ 2014માં કરવામાં આવી હતી. તાજેતરમાં ઈજિપ્ત BRICSન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં સામેલ થયું છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ન્યૂ ડેવલપમેન્ટ બેંકની સ્થાપના વર્ષ 2014માં કરવામાં આવી હતી. તાજેતરમાં ઈજિપ્ત BRICSન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં સામેલ થયું છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યા દેશના સર્વોચ્ચ સન્માન ‘નગદગ પેલ જી ખોરલો' થી સન્માનીત થનારા પ્રથમ વિદેશી બન્યા છે ? ફિલીપાઇન્સ નેપાળ ભૂટાન બાંગ્લાદેશ ફિલીપાઇન્સ નેપાળ ભૂટાન બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા રાજ્યે શ્યામાપ્રસાદ મુખરજી રુર્બન મિશનમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે ? બિહાર તેલંગાણા ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ બિહાર તેલંગાણા ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP