ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી ક્યા શહેરમાં 'પ્રેમાનંદ સાહિત્ય સભા' આવેલી છે ? વડોદરા સુરત અમરેલી નંદરબાર વડોદરા સુરત અમરેલી નંદરબાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તળપદા શબ્દોનો સૂઝભર્યો વિનિયોગ પામેલા લયમંજુલ ગીતો કોણે આપ્યા છે ? પ્રહલાદ પારેખ બ.ક.ઠાકોર મનુભાઈ પંચોળી ભાનુપ્રસાદ પંડ્યા પ્રહલાદ પારેખ બ.ક.ઠાકોર મનુભાઈ પંચોળી ભાનુપ્રસાદ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કેન્દ્ર અને પરિઘ નિબંધ કોનો છે ? યશવંત શુક્લ મફત ઓઝા અનિલ જોષી રઘુવીર ચૌધરી યશવંત શુક્લ મફત ઓઝા અનિલ જોષી રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ રચના નર્મદની નથી ? પોલું છે તે બોલ્યું તેમાં કરી શી તે કારીગરી ? ડગલું ભર્યું કે ન હઠવું દાસપણું ક્યાં સુધી સહુ ચાલો જીતવા જંગ પોલું છે તે બોલ્યું તેમાં કરી શી તે કારીગરી ? ડગલું ભર્યું કે ન હઠવું દાસપણું ક્યાં સુધી સહુ ચાલો જીતવા જંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છંદોલય, કિન્નરી, અલ્પવિરામ અને પ્રવાલદ્વીપ કાવ્યરસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? રાજેન્દ્ર શાહ નટવરલાલ પંડ્યા નિરંજન ભગત રમણલાલ સોની રાજેન્દ્ર શાહ નટવરલાલ પંડ્યા નિરંજન ભગત રમણલાલ સોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કડવાને બદલે મીઠાં સંજ્ઞા પ્રયોજનાર મધ્યકાલીન યુગના કવિ કોણ છે ? ભાલણ દયારામ પ્રીતમ શામળ ભાલણ દયારામ પ્રીતમ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP