ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષા પરના પ્રભુત્વને લઈને 'સવાઈ ગુજરાતી' તરીકે કોણ ઓળખાય છે ? જલન માતરી જોસેફ મૅકવાન ઈવા ડેવ કાકા કાલેલકર જલન માતરી જોસેફ મૅકવાન ઈવા ડેવ કાકા કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યા' કાવ્યના કવિનું નામ જણાવો. મણિલાલ દેસાઈ રમેશ પારેખ સુરેશ દલાલ અનિલ જોશી મણિલાલ દેસાઈ રમેશ પારેખ સુરેશ દલાલ અનિલ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શર્વિલક' નાટકના લેખકનું નામ જણાવો. હરીન્દ્ર દવે જગદીશ જોશી મોહન પરમાર રસિકલાલ પરીખ હરીન્દ્ર દવે જગદીશ જોશી મોહન પરમાર રસિકલાલ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યકાર મનુભાઈ પંચોળીનું તખલ્લુસ જણાવો. ધૂમકેતુ દર્શક ઉશનસ્ બેફામ ધૂમકેતુ દર્શક ઉશનસ્ બેફામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનુ દિક્ષા સમયનુ નામ જણાવો ? શીલભદ્ર ચાંગદેવ સોમચંદ્ર દેવચંદ્ર શીલભદ્ર ચાંગદેવ સોમચંદ્ર દેવચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક અને તખલ્લુસ (ઉપનામ) ની દ્રષ્ટીએ કયું જોડકું ખોટું છે ? ભોગીલાલ ગાંધી - ચાંદામામા કેશવલાલ ધ્રુવ - વનમાળી મધુસૂદન પારેખ - પ્રિયદર્શી લાભશંકર ઠાકર - લઘરો ભોગીલાલ ગાંધી - ચાંદામામા કેશવલાલ ધ્રુવ - વનમાળી મધુસૂદન પારેખ - પ્રિયદર્શી લાભશંકર ઠાકર - લઘરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP