કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા દેશ/દેશોએ સંયુક્ત સૈન્ય અભ્યાસ શેર્ડ ડેસ્ટિની 2021માં ભાગ લીધો ?1. ચીન2. પાકિસ્તાન 3. થાઈલેન્ડ4. મોંગોલિયા 1, 2 અને 3 1, 3 અને 4 1, 2, 3 અને 4 2, 3 અને 4 1, 2 અને 3 1, 3 અને 4 1, 2, 3 અને 4 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) બ્રિક્સ દેશોમાં વર્ષ 2010 માં પાછળથી સામેલ થયેલ દેશ કયો છે ? રશિયા ચીન સાઉથ આફ્રિકા બ્રાઝિલ રશિયા ચીન સાઉથ આફ્રિકા બ્રાઝિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) સ્વાતંત્ર્ય સેનાની અને મહાન કવિ શ્રી સુબ્રમણ્યમ ભારતીની વર્ષ 2021માં કેટલામી પૂણ્યતિથિ હતી ? 100મી 50મી 150મી 125મી 100મી 50મી 150મી 125મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ફાઉન્ડેશન ફોર એનવાયર્નમેન્ટલ એજ્યુકેશન (FEE) દ્વારા ‘ઈડન’ બીચને ‘બ્લુ ફલેગ’ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. તે કયા રાજ્યમાં અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થિત છે ? લક્ષદ્વીપ પશ્વિમ બંગાળ પુડુચેરી તમિલનાડુ લક્ષદ્વીપ પશ્વિમ બંગાળ પુડુચેરી તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ‘બાજરા મિશન’ શરૂ કર્યુ છે ? ત્રિપુરા છત્તીસગઢ મેઘાલય આસામ ત્રિપુરા છત્તીસગઢ મેઘાલય આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ISKCON (ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ)ના સ્થાપક 'શ્રી ભક્તિવેદાન્ત સ્વામી પ્રભુપાદ'ની જન્મજયંતીના અવસરે ___ નો વિશેષ સ્મારક સિક્કો જારી કર્યો છે. રૂ. 100 રૂ. 75 રૂ. 125 રૂ. 150 રૂ. 100 રૂ. 75 રૂ. 125 રૂ. 150 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP