કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રાજ્યોના સ્ટાર્ટઅપ રેન્કિંગ 2021માં 1 કરોડથી વધુ વસતી ધરાવતા રાજયોની શ્રેણીમાં કયું રાજ્ય સર્વશ્રેષ્ઠ પ્રદર્શક (બેસ્ટ પરફોર્મર) છે ? કેરળ ગુજરાત કર્ણાટક ગુજરાત અને કર્ણાટક બંને કેરળ ગુજરાત કર્ણાટક ગુજરાત અને કર્ણાટક બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યા શહેરમાં ગુજરાતના પ્રથમ અત્યાધુનિક અને PPP આધારિત વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું ઉદ્દઘાટન કર્યું ? જૂનાગઢ જામનગર ગીર સોમનાથ સુરત જૂનાગઢ જામનગર ગીર સોમનાથ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિશ્વમાં સૌથી વધુ રેમિટન્સ મેળવનારો દેશ ક્યો છે ? ચીન રશિયા ભારત જાપાન ચીન રશિયા ભારત જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા દેશના ટેનિસ ખેલાડી લેટન હેવિટને ટેનિસ હૉલ ઓફ ફેમમાં સામેલ કરાયો ? ઈંગ્લેન્ડ સ્વીડન રશિયા ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ સ્વીડન રશિયા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ભારતના G20 શેરપા તરીકે કોની નિયુક્તિ કરાઈ ? અમિતાભ કાંત રાજીવ કુમાર સુશીલચંદ્રા પિયુષ ગોયલ અમિતાભ કાંત રાજીવ કુમાર સુશીલચંદ્રા પિયુષ ગોયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ઈન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ ક્યા સ્થળે શરૂ કરાશે ? સુરત અમદાવાદ ધોલેરા GIFT સિટી સુરત અમદાવાદ ધોલેરા GIFT સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP