કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં આયોજિત ગ્લોબલ બાયો ઈન્ડિયા 2021ની બીજી આવૃત્તિની થીમ શું હતી ?

ટ્રાન્સફોર્મિગ લાઈવ્સ
બાયોટેકનોલોજી : ફ્રોમ એવિડન્સ ટુ એક્સેલેન્સ
બાયોટેકનોલોજી : આત્મનિર્ભર ભારત
બાયો સાયન્સિઝ ટુ બાયો ઈકોનોમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં વનવાસી સમાગમનું આયોજન કરવામાં આવ્યું હતું ?

લદાખ
ઉત્તર પ્રદેશ
હરિયાણા
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP