કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા ટેકનોલોજી એન્ડ ઈનોવેશન રિપોર્ટ, 2021 રજૂ કરવામાં આવ્યો ? UNCTAD UNDP WHO UNICEF UNCTAD UNDP WHO UNICEF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા દેશે આર્કટિક ક્ષેત્રમાં જળવાયુ પરિવર્તનની દેખરેખ માટે 'આર્કટિક-M' ઉપગ્રહ લૉન્ચ કર્યો ? જાપાન અમેરિકા ફાન્સ રશિયા જાપાન અમેરિકા ફાન્સ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં સ્વિસ ગ્રુપ IQAir દ્વારા જારી '2020 વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ' અનુસાર, ભારત 2020માં વિશ્વનો ___ સૌથી પ્રદૂષિત દેશ રહ્યો છે. ત્રીજો ચોથો પાંચમો બીજો ત્રીજો ચોથો પાંચમો બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કેરળ હાઈકોર્ટે કેન્દ્ર સરકારને NCC અધિનિયમ, 1948માં સુધારો કરવા આદેશ આપ્યો છે. નેશનલ કેડેટ કોર્પ્સ (NCC)નું ગઠન કઈ સમિતિના આધારે કરવામાં આવ્યું હતું ? હૃદયનાથ કુંજરૂ સમિતિ એલ. એન. સિંઘવી સમિતિ જી.વી.કે રાવ સમિતિ સરકારીયા સમિતિ હૃદયનાથ કુંજરૂ સમિતિ એલ. એન. સિંઘવી સમિતિ જી.વી.કે રાવ સમિતિ સરકારીયા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કઈ ટેલિમેડિસિન સેવા શરૂ કરેલી છે ? e-સુરક્ષા e-સ્વાસ્થ્ય e-સંજીવની e-આરોગ્ય e-સુરક્ષા e-સ્વાસ્થ્ય e-સંજીવની e-આરોગ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના પ્રથમ મહિલા વડા તરીકે એન્ગોઝી ઓકોન્જો ઈવેલાની નિમણૂક કરવામાં આવી તેઓ કયા દેશના છે ? જાપાન દક્ષિણ આફ્રિકા ઈંગ્લેન્ડ નાઈજીરિયા જાપાન દક્ષિણ આફ્રિકા ઈંગ્લેન્ડ નાઈજીરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP