કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ફાર્મ ફ્રેશ ફેસ્ટિવલ-2021નું આયોજન ગુજરાતના કયા શહેરમાં કરવામાં આવ્યું હતું ? વડોદરા રાજકોટ અમદાવાદ સુરત વડોદરા રાજકોટ અમદાવાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વર્લ્ડ સિટીઝ કલ્ચર ફોરમ (WCCF) માં ભારતનું પ્રતિનિધિત્વ કોણ કરશે ? વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંધ્પ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ જગનમોહન રેડ્ડી ઉ.પ્ર.ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંધ્પ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ જગનમોહન રેડ્ડી ઉ.પ્ર.ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) દાદાસાહેબ ફાળકે પુરસ્કાર આપવાની શરૂઆત કયા વર્ષે થઈ ? વર્ષ 1951 વર્ષ 1981 વર્ષ 1969 વર્ષ 1975 વર્ષ 1951 વર્ષ 1981 વર્ષ 1969 વર્ષ 1975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશમાં ભારતીય શાંતિ રક્ષકોના યોગદાનના સન્માનમાં મૈત્રી પાર્કનું ઉદઘાટન કરવામાં આવ્યું ? બાંગ્લાદેશ અફઘાનિસ્તાન ફ્રાંસ દક્ષિણ કોરિયા બાંગ્લાદેશ અફઘાનિસ્તાન ફ્રાંસ દક્ષિણ કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ 'IP GURU' નામની એક્સપર્ટ પેનલ લોન્ચ કરી છે ? NIXI NITI આયોગ C-DAC NIC NIXI NITI આયોગ C-DAC NIC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશના દરિયાકિનારે ઘાતક શેવાળના કારણે લગભગ 4200 ટન જેટલી સાલમન માછલીઓ મૃત મળી આવી ? બ્રાઝિલ ચિલી ઇંગ્લેન્ડ જાપાન બ્રાઝિલ ચિલી ઇંગ્લેન્ડ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP