કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંક 2021માં ભારતનો ક્રમ કેટલામો છે 154 121 142 112 154 121 142 112 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતે કયા દેશને રૂ.1000 કરોડના ફાસ્ટ પેટ્રોલ વેસેલ (FPV) PS Zoroaster આપ્યા ? શ્રીલંકા માલદીવ મોરેસિયસ સેશેલ્સ શ્રીલંકા માલદીવ મોરેસિયસ સેશેલ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં RBIએ ભારતનું નવું ઈન્ફલેશન ફોરકાસ્ટ મોડલ રજૂ કર્યું છે, તે અનુસાર નવા મોડલને 3 બોક્સમાં વિભાજિત કરાયું છે. જેમાં ___ નો સમાવેશ થતો નથી. ઈંધણ બ્લોક રાજકોષીય બ્લોક ચુકવણી સમતુલા બ્લોક નિકાસ બ્લોક ઈંધણ બ્લોક રાજકોષીય બ્લોક ચુકવણી સમતુલા બ્લોક નિકાસ બ્લોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ક્યારે મનાવાય છે ? 24 એપ્રિલ 22 એપ્રિલ 23 એપ્રિલ 25 એપ્રિલ 24 એપ્રિલ 22 એપ્રિલ 23 એપ્રિલ 25 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે રાષ્ટ્રીય દુર્લભ રોગ નીતિ, 2021ને મંજૂરી આપી છે. આ નીતિ મુજબ દુર્લભ રોગોને કેટલા સમૂહમાં વર્ગીકૃત કરાયા છે ? 4 3 6 5 4 3 6 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતે નવા 3 રાફેલ વિમાન મેળવ્યા. આ સાથે ઈન્ડિયન એરફોર્સમાં રાફેલ ફાઈટર પ્લેનની સંખ્યા કેટલી થઈ ? 12 14 18 8 12 14 18 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP