કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વર્ષ 2021ના ટેમ્પલટન પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા? જેન ગુડોલ પ્રિન્સ ફિલિપ દલાઈ લામા સર માર્ટિન રીસ જેન ગુડોલ પ્રિન્સ ફિલિપ દલાઈ લામા સર માર્ટિન રીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નિધન પામેલા સુંદરલાલ બહુગુણા પ્રસિદ્ધ ............. હતા. ચિત્રકાર સંગીતકાર પર્યાવરણવિદ્ વૈજ્ઞાનિક ચિત્રકાર સંગીતકાર પર્યાવરણવિદ્ વૈજ્ઞાનિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ક્યારે મનાવાય છે ? 10 મે 11 મે 9 મે 12 મે 10 મે 11 મે 9 મે 12 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો દાહલા ડેમ કયા દેશમાં આવેલો છે ? બાંગ્લાદેશ ઈરાન અફઘાનિસ્તાન નેપાળ બાંગ્લાદેશ ઈરાન અફઘાનિસ્તાન નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા શહેરમાં સૂર્યની ચારેય તરફ એક ચમકદાર ઈન્દ્રધનુષ વલય જોવા મળ્યું, જેને '22 ડિગ્રી સર્ક્યુલર' કહેવામાં આવે છે ? બેંગલુરુ કોલકાતા ચેન્નઈ હૈદરાબાદ બેંગલુરુ કોલકાતા ચેન્નઈ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં 'નેશનલ કમિશન ફોર શીડ્યુ્લ્ડ કાસ્ટ્સ (NCSC) માટે ઓનલાઈન ફરિયાદ વ્યવસ્થાપન પોર્ટલનો શુભારંભ કરવામાં આવ્યો છે. તેની ડિઝાઈન ___ દ્વારા કરવામાં આવી છે. NIC C-DAC BISAG-N IIT દિલ્હી NIC C-DAC BISAG-N IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP