કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ડૉ. કૃતિ કે. કારંત વર્ષ 2021ના વાઈલ્ડ ઈનોવેટર એવોર્ડ માટે પસંદ થયેલા પ્રથમ ભારતીય અને એશિયન મહિલા બન્યા છે તેઓ ભારતની કઈ સંસ્થા સાથે સંકળાયેલા છે ? ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા વન વિજ્ઞાન કેન્દ્ર સેન્ટર ફોર વાઈલ્ડ લાઈફ સ્ટડીઝ ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા વન વિજ્ઞાન કેન્દ્ર સેન્ટર ફોર વાઈલ્ડ લાઈફ સ્ટડીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ ક્યારે મનાવાય છે ? 1 મે 4 મે 30 એપ્રિલ 2 મે 1 મે 4 મે 30 એપ્રિલ 2 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC)ના કાર્યકારી અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા ? પી. ડી. વાઘેલા ડી.પી. અગ્રવાલ આર.એસ. મિશ્રા પી.સી. પંત પી. ડી. વાઘેલા ડી.પી. અગ્રવાલ આર.એસ. મિશ્રા પી.સી. પંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં વિશ્વ ખાદ્ય પુરસ્કાર 2021 માટે કોની પસંદગી કરવામાં આવી? ડૉ. સિમોન ગ્રુટ ડૉ. શંકુતલા થિલસ્ટેડ ડૉ. લોરેન્સ ડેવિડ ડૉ. રતન લાલ ડૉ. સિમોન ગ્રુટ ડૉ. શંકુતલા થિલસ્ટેડ ડૉ. લોરેન્સ ડેવિડ ડૉ. રતન લાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં જનજાતીય બાબતોના મંત્રાલયે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલોનું ડિઝિટલાઈઝેશન કરવા કઈ કંપની સાથે MoU કર્યા ? ફેસબુક માઈક્રોસોફ્ટ એમેઝોન ગૂગલ ફેસબુક માઈક્રોસોફ્ટ એમેઝોન ગૂગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં જારી ચાંડલર ગુડ ગવર્નન્સ ઈન્ડેક્સમાં 104 દેશોમાં ભારતનો રેન્ક કેટલામો છે ? 51 39 41 49 51 39 41 49 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP