કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) કયો દેશ મે 2021 સુધીમાં મંગળની સપાટી પર તેનું પ્રથમ માર્સ રોવર 'જ્યુરોંગ' ઉતારવાની યોજના બનાવી રહ્યો છે ? દક્ષિણ કોરિયા ઈઝરાયેલ ચીન જાપાન દક્ષિણ કોરિયા ઈઝરાયેલ ચીન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું નેશનલ મિશન ઓન સસ્ટેનિંગ હિમાલય ઈકોસિસ્ટમ (NMSHE)ની શરૂઆત કયા વર્ષે કરવામાં આવી હતી ? વર્ષ 2016 વર્ષ 2018 વર્ષ 2010 વર્ષ 2008 વર્ષ 2016 વર્ષ 2018 વર્ષ 2010 વર્ષ 2008 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ખલીલ ધનતેજવી ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં કઈ કોલમ લખતા હતા ? સ્ટેકટ્રોમીટર ખુલ્લા બારણે ટકોરા પારિજાતનો પરિસંવાદ અર્વાચિંતનમ્ સ્ટેકટ્રોમીટર ખુલ્લા બારણે ટકોરા પારિજાતનો પરિસંવાદ અર્વાચિંતનમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ COVID-19 વાઈરસને ડિટેક્ટ કરવા માટેની ડાઈગ્નોસ્ટિક ટેકનોલોજી COVIRAP વિકસાવી છે ? IISc બેંગલુરુ IIT દિલ્હી IIT ખડગપુર સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા IISc બેંગલુરુ IIT દિલ્હી IIT ખડગપુર સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ ફિલ્મે બ્રિટિશ એકેડેમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટસ (BAFTA) બેસ્ટ પિક્ચર એવોર્ડ જીત્યો ? અનધર રાઉન્ડ જુડાસ નોમેડલેન્ડ સોલ અનધર રાઉન્ડ જુડાસ નોમેડલેન્ડ સોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશે ભારતના હિલિયમના પુરવઠા પર કાપ મૂક્યો છે ? અમેરિકા ફ્રાંસ રશિયા ચીન અમેરિકા ફ્રાંસ રશિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP