કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં 2021 બાર્સિલોના ઓપન ટૂર્નામેન્ટ કોણે જીતી ? ડોમિનિક થિએમ રાફેલ નડાલ ડેનિયલ મેડવેડેવ નોવાક જોકોવીચ ડોમિનિક થિએમ રાફેલ નડાલ ડેનિયલ મેડવેડેવ નોવાક જોકોવીચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નિધન પામેલા જાણીતા કવિ-શાયર-ગઝલકાર ખલીલ ધનતેજવીને પ્રાપ્ત પુરસ્કારો અંગેની સાચી જોડી / જોડીઓ પસંદ કરો. આપેલ તમામ વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર - 2013 કવિ કલાપી પુરસ્કાર - 2004 નરસિંહ મહેતા પુરસ્કાર - 2019 આપેલ તમામ વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર - 2013 કવિ કલાપી પુરસ્કાર - 2004 નરસિંહ મહેતા પુરસ્કાર - 2019 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો ફુકુશિમા ન્યુક્લિયર પ્લાન્ટ કયા દેશમાં આવેલો હતો ? ચીન દક્ષિણ કોરિયા સિંગાપુર જાપાન ચીન દક્ષિણ કોરિયા સિંગાપુર જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતે ફાસ્ટ પેટ્રોલ વેસેલ PS ઝેરોસ્ટર કયા દેશને સોંપ્યું છે ? મોરેશિયસ થાઈલેંડ બાંગ્લાદેશ સેશેલ્સ મોરેશિયસ થાઈલેંડ બાંગ્લાદેશ સેશેલ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતીય સેનાએ 132 વર્ષની સેવા બાદ સૈન્ય ફાર્મો બંધ કર્યા છે, પહેલું સૈન્ય ફાર્મ કયા તૈયાર કરાયું હતું ? કાનપુર મુંબઈ કોલકાતા અલ્લાહાબાદ કાનપુર મુંબઈ કોલકાતા અલ્લાહાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ભારત સરકારે રાષ્ટ્રીય સુપર કોમ્પ્યુટીંગ મિશનની શરૂઆત કયા વર્ષે કરી હતી ? વર્ષ 2018 વર્ષ 2015 વર્ષ 2017 વર્ષ 2014 વર્ષ 2018 વર્ષ 2015 વર્ષ 2017 વર્ષ 2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP