કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) મોસ્ટ ઈનોવેટિવ ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સી 2021 પુરસ્કાર ___ એ જીત્યો. આત્મનિર્ભર ભારત DPIIT નીતિ આયોગ ઈન્વેસ્ટ ઈન્ડિયા આત્મનિર્ભર ભારત DPIIT નીતિ આયોગ ઈન્વેસ્ટ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ગુજરાત સરકારે ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનારી છ મહિલાઓને કેટલા રૂપિયાની સહાય કરવાની ઘોષણા કરી ? રૂ.25 લાખ રૂ.1 કરોડ રૂ.10 લાખ રૂ.20 લાખ રૂ.25 લાખ રૂ.1 કરોડ રૂ.10 લાખ રૂ.20 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં નિધન પામેલા રાજકીય નેતા વીરભદ્રસિંહ ક્યા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હતા ? ઓડિશા બિહાર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ઓડિશા બિહાર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ગુડ્સ એન્ડ સર્વિસીઝ ટેક્સ (GST) દિવસ ક્યારે મનાવાય છે ? 29 જૂન 30 જૂન 1 જુલાઈ 28 જૂન 29 જૂન 30 જૂન 1 જુલાઈ 28 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) CSR ફંડનો ઉપયોગ કરીને ખાનગી હોસ્પિટલોના માધ્યમથી મફત COVID-19 રસીકરણ શરૂ કરનારું પ્રથમ રાજ્ય કયું બન્યું ? તમિલનાડુ ગુજરાત મહારાષ્ટ્ર કેરળ તમિલનાડુ ગુજરાત મહારાષ્ટ્ર કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે COVID-19 રસીકરણ અભિયાન ‘COVID ટીકા સંગ સુરક્ષિત વન, ધન અને ઉદ્યમ' શરૂ કરવા માટે WHO અને UNICEF સાથે ભાગીદારી કરી ? આદિવાસી બાબતોનું મંત્રાલય સહકાર મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આદિવાસી બાબતોનું મંત્રાલય સહકાર મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP