કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ભારત ___ સાથે ભાગીદારીમાં આંતરરાષ્ટ્રીય જળવાયુ શિખર સંમેલન 2021ની મેજબાની કરશે, જેમાં ગ્રીન હાઈડ્રોજન પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. નોર્વે ઇંગ્લેન્ડ ઈટાલી કેનેડા નોર્વે ઇંગ્લેન્ડ ઈટાલી કેનેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં COVID-19 સંદર્ભે ચર્ચામાં રહેલું Swabseq શું છે ? બુસ્ટર ડોઝ વેક્સિન ટેસ્ટિંગ પ્લેટફોર્મ દવા બુસ્ટર ડોઝ વેક્સિન ટેસ્ટિંગ પ્લેટફોર્મ દવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) નાણાં મંત્રાલયે સ્ટેન્ડઅપ ઈન્ડિયા યોજનાને કયા વર્ષ સુધી લંબાવી ? વર્ષ 2030 વર્ષ 2025 વર્ષ 2023 વર્ષ 2024 વર્ષ 2030 વર્ષ 2025 વર્ષ 2023 વર્ષ 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા દેશની મેજબાની હેઠળના હિન્દ મહાસાગરમાં લા રીયુનિયનના 7મા હિન્દ મહાસાગર નૌસેના સંગોષ્ઠી (IONS)માં ભાગ લીધો હતો ? સાઉદી અરેબિયા ફ્રાન્સ માડાગાસ્કર ભારત સાઉદી અરેબિયા ફ્રાન્સ માડાગાસ્કર ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ઓલિમ્પિક્સમાં ટેનિસ સિંગલ મેચ જીતનારો ત્રીજો ભારતીય ખેલાડી કોણ બન્યો ? સોમદેવ દેવવર્મન સુમિત નાગલ એક પણ નહીં રોહન બોપન્ના સોમદેવ દેવવર્મન સુમિત નાગલ એક પણ નહીં રોહન બોપન્ના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં WHOએ કયા પાડોશી દેશને મેલેરીયા મુક્ત ઘોષિત કર્યો ? બાંગ્લાદેશ શ્રીલંકા નેપાળ ચીન બાંગ્લાદેશ શ્રીલંકા નેપાળ ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP