કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
નીચેના પૈકી કઈ નવલકથા ખલીલ ધનતેજવીની નથી ?

લોહી ભીની રાત
સાંજ પડેને સુનું લાગે
ભરચક એકાંત
ઓથાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં નીતિ આયોગના અટલ ઈનોવેશન મિશન (AIM) ના નવા મિશન ડાયરેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવ્યા ?

ડૉ. ચિંતન વૈષ્ણવ
ડૉ. પ્રથમ વૈષ્ણવ
ડૉ. પ્રથમ અગ્રવાલ
ડૉ. ચિંતન અગ્રવાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં 2021 બાર્સિલોના ઓપન ટૂર્નામેન્ટ કોણે જીતી ?

ડોમિનિક થિએમ
નોવાક જોકોવીચ
રાફેલ નડાલ
ડેનિયલ મેડવેડેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કયા બે શહેર વચ્ચે ક્રૂઝ શિપ સેવા શરૂ કરી ?

ભાવનગર - દીવ
સુરત - દીવ
સુરત - ભાવનગર
જામનગર - મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP