કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા રાજ્યમાં ચોમાસું ઉત્સવ ‘શ્રાવણ હરેલા ઉત્સવ 2021’નું આયોજન કરાયું હતું ? હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ અરૂણાચલ પ્રદેશ આસામ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ અરૂણાચલ પ્રદેશ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા સાહિત્યકારને 2020નું સાહિત્ય ગૌરવ પુરસ્કાર એનાયત કરાયો ? રાજવી ઓઝા અખિલેશ આચાર્ય મધુ રાય પ્રશાંત પટેલ રાજવી ઓઝા અખિલેશ આચાર્ય મધુ રાય પ્રશાંત પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કયા દેશની મદદથી તમિલનાડુના કુડનકુલમમાં 5મા પરમાણુ ઊર્જા મથકનું કાર્ય શરૂ થયું ? ઈંગ્લેન્ડ જાપાન અમેરિકા રશિયા ઈંગ્લેન્ડ જાપાન અમેરિકા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં એમેઝોનના માલિક જેફ બેઝોસ અવકાશયાત્રા કરનારા વિશ્વના બીજા ઉદ્યોગપતિ બન્યા છે. જેફ બેઝોસે ક્યા મિશન અંતર્ગત અવકાશયાત્રા કરી હતી ? VSS યુનિટી ન્યૂ શેફર્ડ બ્લૂ ઓરિજિન યુનિટી 22 VSS યુનિટી ન્યૂ શેફર્ડ બ્લૂ ઓરિજિન યુનિટી 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં WHOએ કયા પાડોશી દેશને મેલેરીયા મુક્ત ઘોષિત કર્યો ? શ્રીલંકા ચીન બાંગ્લાદેશ નેપાળ શ્રીલંકા ચીન બાંગ્લાદેશ નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં અવકાશયાત્રા કરનારા વિશ્વના પ્રથમ ઉદ્યોગપતિ કોણ બન્યા ? જેફ બેઝોસ માર્ક ઝુકરબર્ગ રિચાર્ડ બ્રેનસન એલન મસ્ક જેફ બેઝોસ માર્ક ઝુકરબર્ગ રિચાર્ડ બ્રેનસન એલન મસ્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP