કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટ્રીબ્યુનલ રિફોર્મ્સ બિલ, 2021 અંતર્ગત કેટલા એપેલેટ ટ્રિબ્યુનલ સમાપ્ત કરી દેવામાં આવશે ? 15 13 9 11 15 13 9 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 13 ઓગસ્ટ, 2021ના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કોણે ‘રાષ્ટ્રીય વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસી’ લોન્ચ કરી છે ? શ્રી અમિતભાઈ શાહ શ્રી રાજનાથ સિંહ શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રી નિતિનભાઈ પટેલ શ્રી અમિતભાઈ શાહ શ્રી રાજનાથ સિંહ શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રી નિતિનભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતમાં કયા દિવસે ‘મુસ્લિમ મહિલા અધિકાર દિવસ'ની ઉજવણી કરવમાં આવે છે ? 4, ઓગસ્ટ 3, ઓગસ્ટ 1, ઓગસ્ટ 2, ઓગસ્ટ 4, ઓગસ્ટ 3, ઓગસ્ટ 1, ઓગસ્ટ 2, ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સુશ્રી મીરાબાઈ ચાનુએ ટોક્યો ઓલિમ્પિક 2020માં કઈ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે ? 73 કિગ્રા 57 કિગ્રા 49 કિગ્રા 67 કિગ્રા 73 કિગ્રા 57 કિગ્રા 49 કિગ્રા 67 કિગ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વર્તમાનમાં નીચેના પૈકી ક્યા સ્થળો કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના અંતર્ગત સામેલ છે ? આપેલ પૈકી કોઈ નહીં અંબાજી મંદિર સોમનાથ મંદિર આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં અંબાજી મંદિર સોમનાથ મંદિર આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા રાજ્યમાં ગ્રીન સોહરા વનીકરણ અભિયાન લૉન્ચ કર્યું ? મિઝોરમ અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય મિઝોરમ અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP