કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં 'અલ-મોહદ અલ-હિન્દી 2021' કવાયત અથવા યુઘ્ધ અભ્યાસનું આયોજન કયા દેશ વચ્ચે કરવામાં આવ્યું હતું ?

ભારત– ઈઝરાયલ
ભારત– સાઉદી અરેબિયા
ભારત– ઈરાન
ભારત– ઓમાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ભારત-ફિલિપાઈન્સે કયા સમુદ્રમાં નૌકા કવાયત હાથ ધરી હતી ?

દક્ષિણ ચીન સમુદ્રમાં
હિન્દ મહાસાગર
અરબ સાગર
બંગાળની ખાડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
IBSA (India-Brazil- South Africa) નું વડું મથક કયા સ્થળે સ્થિત છે ?

તેમનું કોઈ મુખ્ય મથક નથી
રિયો-ડિ-જાનેરો
દિલ્હી
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP