કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ગુજરાતમાં ઓગસ્ટ, 2021 સુધીમાં કુલ કેટલા સાંસ્કૃતિક વનોનું લોકાપર્ણ કરવામાં આવ્યું છે ? 22 20 23 21 22 20 23 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં શ્રી નિરજ ચોપરાએ જેવેલિન થ્રોની ઇવેન્ટમાં કેટલા મીટર થ્રો ફેંકી ગોલ્ડ મેડલ જીત્યો છે ? 87.58 90.1 65.55 60.47 87.58 90.1 65.55 60.47 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ‘કાંકોરી ટ્રેન કાવતરું’ અથવા ‘કાંકોરી ટ્રેન ષડયંત્ર’નું નામ બદલીને ‘કાંકોરી ટ્રેન કાર્યવાહી’ કરવામાં આવ્યું છે ? પ. બંગાળ પંજાબ ઉત્તરપ્રદેશ હરિયાણા પ. બંગાળ પંજાબ ઉત્તરપ્રદેશ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતમાં અમરનાથ યાત્રાનો પ્રારંભ કયા સ્થળેથી થાય છે ? બારામુલ્લા પૂંચ પુલવામા પહેલગામ બારામુલ્લા પૂંચ પુલવામા પહેલગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેત૨માં ક્યા રાજ્યે માઈક્રોફાઈનાન્સ પ્રોત્સાહન અને રાહત યોજનાની ઘોષણા કરી છે ? અરુણાચલ પ્રદેશ આસામ મધ્ય પ્રદેશ હરિયાણા અરુણાચલ પ્રદેશ આસામ મધ્ય પ્રદેશ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) IBSA નો વર્તમાન અધ્યક્ષ દેશ કયો છે ? ભારત બ્રાઝિલ દ. આફ્રિકા બાંગ્લાદેશ ભારત બ્રાઝિલ દ. આફ્રિકા બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP