GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ગુજરાત ધર્મ સ્વતંત્રતા (સુધારા) વિધેયક 2021, એ રાજ્યપાલ દ્વારા મંજૂર કરવામાં આવેલ છે. આ વિધેયક એ ___ નું સ્થાન લેશે.

ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ 2003 (Gujarat Freedom of Religion Act 2003)
ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ 2007 (Gujarat Freedom of Religion Act 2007)
ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ 2005 (Gujarat Freedom of Religion Act 2005)
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કઈ કલમ (article) એ “રાષ્ટ્રીય મૂલ્ય ધરાવતા સ્થાપત્યો અને સ્થળો તથા ચીજવસ્તુઓના સંરક્ષણ’’ સાથે સંબંધિત છે ?

અનુચ્છેદ 43
અનુચ્છેદ 48
અનુચ્છેદ 49
અનુચ્છેદ 47

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતની બાબતમાં નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?
1. ભારતમાં વસ્તી ગીચતાની દૃષ્ટિએ ગુજરાત 10મા ક્રમે છે.
2. ગુજરાત ભારતના વિસ્તારનો 5.97% હિસ્સો ધરાવે છે.
3. ગુજરાતની વસ્તીએ ભારતની વસ્તીના 3.82% છે.
4. ડાંગ જિલ્લોએ ગુજરાતના જિલ્લાઓમાં ઓપરેશનની બાબતમાં સૌથી ઓછા ઓપરેશન ધરાવે છે.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1, 2, 3 અને 4
માત્ર 2, 3 અને 4
માત્ર 1, 2 અને 4
માત્ર 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
દેવની મોરી વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?

આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
સ્તૂપના ઉત્ખનનમાં બુદ્ધના આવશેષો ધરાવતી અંક્તિ મંજૂષા (casket) પ્રાપ્ત થયેલ છે.
ઈ.સ.ની. ત્રીજી-ચોથી સદીના બૌદ્ધ મઠના અવશેષો એ દેવની મોરી ખાતેથી ઉત્ખનન (unearthed) કરવામાં આવ્યા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP