કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) યુએસ ઓપન 2021માં ‘મેન્સ સિંગલ્સ’ ટાઈટલ વિજેતા ખેલાડીનું નામ શું છે ? શ્રી રોજર ફેડરર શ્રી રાફેલ નડાલ શ્રી નોવાક જોકોવિચ શ્રી ડેનિયલ મેડવેડેવ શ્રી રોજર ફેડરર શ્રી રાફેલ નડાલ શ્રી નોવાક જોકોવિચ શ્રી ડેનિયલ મેડવેડેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વણકર સેવાઓ અને ડિઝાઈન સંસાધન કેન્દ્ર (Weaver Service and Design Resource center)ની સ્થાપના ક્યા કરવામાં આવશે ? કુલ્લુ આપેલ પૈકી એક પણ નહીં દેહરાદૂન શિમલા કુલ્લુ આપેલ પૈકી એક પણ નહીં દેહરાદૂન શિમલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતમાં રાષ્ટ્રીય શિક્ષક દિવસની ઉજવણીનો પ્રારંભ કયા વર્ષથી થયો છે ? 1958 1960 1968 1962 1958 1960 1968 1962 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ADB સંદર્ભે નીચેના પૈકી કયા/કયુ વિધાન સાચા છે ? ADBનું પૂરું નામ 'એશિયન ડેવલપમેન્ટ બેંક’ છે. આપેલ તમામ તેનું મુખ્ય મથક ફિલિપાઈન્સના મનાલીમાં આવેલું છે. ADBમાં વર્તમાન 68 સભ્યો છે. ADBનું પૂરું નામ 'એશિયન ડેવલપમેન્ટ બેંક’ છે. આપેલ તમામ તેનું મુખ્ય મથક ફિલિપાઈન્સના મનાલીમાં આવેલું છે. ADBમાં વર્તમાન 68 સભ્યો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ક્યા રાજયે 17 સપ્ટેમ્બરને સામાજિક ન્યાય દિવસ તરીકે મનાવવાનો નિર્ણય કર્યો ? મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) નાના બાળકોને COVID-19ની રસી આપનારો વિશ્વનો પ્રથમ દેશ ક્યો બન્યો ? ઈઝરાયેલ ક્યુબા દ.કોરિયા જાપાન ઈઝરાયેલ ક્યુબા દ.કોરિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP