કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં જારી હુરુન ઈન્ડિયા ફ્યુચર યુનિકોર્ન લિસ્ટ 2021 અનુસાર, ભારત વિશ્વનું ___ સૌથી મોટું સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ છે.

ત્રીજું
ચોથું
બીજું
પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ટોક્યો પેરાલિમ્પિક 2020માં બ્રોન્ઝ મેડલ જીતનાર શ્રી સુંદર સિંહ ગુર્જર કઈ રમત સાથે સંકળાયેલા છે ?

જેવેલિન થ્રો
સ્વિમિંગ
તીરંદાજી
વેઈટ લિફિન્ટંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ગુજરાત સરકારની ‘વતન પ્રેમ યોજના' સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. રાજ્યના ગામોમાં સર્વાંગી વિકાસના વિવિધ કાર્યો અને ઉત્તમ સુવિધા પૂરી પાડવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે.
2. આ યોજના અંતર્ગત ડિસેમ્બર 2022 સુધીમાં 1000 કરોડના વિવિધ કાર્યો હાથ ધરવામાં આવશે.
3. આ યોજના અંતર્ગત દેશ કે વિદેશમાં વસતા કોઈપણ દાતા અથવા ગામના વ્યક્તિના દાન અને રાજ્ય સરકારશ્રીના અનુદાનથી ગામડાઓમાં વધુ સારી સગવડો ઉભી કરવામાં આવશે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ભારતીય વાયુસેનાએ ક્યા શહેરમાં ભારતના પહેલા વાયુ સેના વિરાસત કેન્દ્ર માટે સમજૂતી કરી છે ?

ચંદીગઢ
દિલ્હી
કોલકાતા
કોચી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ મોટર વડે ચાલતી સ્વદેશી વ્હીલચેર નિયોબોલ્ટ’ વિકસાવી છે ?

IIT રુડકી
IIT મદ્રાસ
IIT બોમ્બે
IIT ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP