કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સ 2021’માં પ્રથમ ક્રમે કયો દેશ છે ? ચીન સ્વિત્ઝર્લેન્ડ જાપાન અમેરિકા ચીન સ્વિત્ઝર્લેન્ડ જાપાન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કઈ સંસ્થા/મંત્રાલયે કુંભારોને આત્મનિર્ભર બનાવવા માટે SPIN (Strengthening the Potential of India) યોજના શરૂ કરી છે ? ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ આપેલ પૈકી એક પણ નહીં લઘુમતી બાબતોનું મંત્રાલય નીતિ આયોગ ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ આપેલ પૈકી એક પણ નહીં લઘુમતી બાબતોનું મંત્રાલય નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વર્ષ 2021ના ‘વિશ્વ સાક્ષરતા દિવસ’ની થીમ શું હતી ? Literacy Teaching and Learning in the Covid-19 crisis and beyond. આપેલ પૈકી કોઈ નહીં Literacy and multilingualism. Literacy for a human-centred recovery : Narrowing the digital divide. Literacy Teaching and Learning in the Covid-19 crisis and beyond. આપેલ પૈકી કોઈ નહીં Literacy and multilingualism. Literacy for a human-centred recovery : Narrowing the digital divide. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ‘રાષ્ટ્રીય શિક્ષક દિવસ'ના સંદર્ભમાં નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આપેલ પૈકી કોઈ નહીં દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ તથા દ્રિતીય રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં તેમનો જન્મદિન ‘રાષ્ટ્રીય શિક્ષક દિન’ તરીકે ઉજવાય છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ તથા દ્રિતીય રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં તેમનો જન્મદિન ‘રાષ્ટ્રીય શિક્ષક દિન’ તરીકે ઉજવાય છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ક્યા રાજયે 17 સપ્ટેમ્બરને સામાજિક ન્યાય દિવસ તરીકે મનાવવાનો નિર્ણય કર્યો ? આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્યમાં ‘રાજા મહેન્દ્ર પ્રતાપસિંહ સ્ટેટ યુનિવર્સિટી’નો શિલાયન્સ કર્યો છે ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર પંજાબ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP