કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ચોથા રાજ્ય ખાદ્ય સુરક્ષા સૂચકાંક 2021-22માં ગુજરાતનો ક્રમ કેટલામો છે ? પાંચમો ત્રીજો ચોથો બીજો પાંચમો ત્રીજો ચોથો બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની બેઠકો કેટલી નિર્ધારિત કરાઈ ? 88 90 70 95 88 90 70 95 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ T-Hub ક્યા રાજ્યમાં સ્થિત સ્ટાર્ટ-અપ ઈન્ક્યુબેટર છે ? આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ તેલંગાણા આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ક્યા રાજ્યે પ્રવાસીઓના ડેટા બેંકના વિસ્તરણ માટે માઇગ્રેશન સર્વ કરવાની ઘોષણા કરી ? કર્ણાટક કેરળ ઉત્તર પ્રદેશ બિહાર કર્ણાટક કેરળ ઉત્તર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) આંતરરાષ્ટ્રીય આલ્બિનિઝમ જાગૃતિ દિવસ ક્યારે મનાવાય છે ? 25 જૂન 18 જૂન 11 જૂન 13 જૂન 25 જૂન 18 જૂન 11 જૂન 13 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા પ્રસ્તાવિત નવી મોડલ સ્કૂલોનું નામ શું છે ? PM મોદી સ્કૂલ PM આદર્શ સ્કૂલ PM પદ્મ સ્કૂલ PM શ્રી સ્કૂલ PM મોદી સ્કૂલ PM આદર્શ સ્કૂલ PM પદ્મ સ્કૂલ PM શ્રી સ્કૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP