કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટ 2021-22 ના 6 સ્તંભોમાં નીચેનામાંથી કયા સ્તંભનો સમાવેશ થાય છે ? આપેલ તમામ સ્વાસ્થ્ય અને કલ્યાણ માનવીય મૂડીને પુનઃ સુર્દઢ બનાવવી નવીનતા તથા સંશોધન અને વિકાસ આપેલ તમામ સ્વાસ્થ્ય અને કલ્યાણ માનવીય મૂડીને પુનઃ સુર્દઢ બનાવવી નવીનતા તથા સંશોધન અને વિકાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં સેન્કસ્યુરી લાઈફટાઈમ સર્વિસ એવોર્ડ 2020 કોને એનાયત કરવામાં આવ્યો ? અનાદિશ પાલ સુમૈરા અબ્દુલાલી વંદના શિવા થિયોડોર ભાસ્કરન અનાદિશ પાલ સુમૈરા અબ્દુલાલી વંદના શિવા થિયોડોર ભાસ્કરન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા આરબ દેશે સશસ્ત્ર દળોમાં મહિલાઓને સામેલ કરવાની મંજૂરી આપી ? કુવૈત જોર્ડન સાઉદી અરેબિયા ઈજિપ્ત કુવૈત જોર્ડન સાઉદી અરેબિયા ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ઉત્તરાખંડના કયા જિલ્લામાં ગ્લેશિયર તૂટતા ભયાનક પૂર આવ્યું હતું ? તેહરી રુદ્રપ્રયાગ પિથોરાગઢ ચમોલી તેહરી રુદ્રપ્રયાગ પિથોરાગઢ ચમોલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં મનાવાયેલા 72મા પ્રજાસત્તાક દિવસે પરેડમાં ભાગ લેનાર પ્રથમ મહિલા પાઈલટ કોણ બન્યું ? ચિત્રાસિંઘ અવની ચતુર્વેદી ભાવના કંઠ મોહનાસિંહ ચિત્રાસિંઘ અવની ચતુર્વેદી ભાવના કંઠ મોહનાસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં દેશની કુલ 62 છાવણી બોર્ડમાં રહેતા 20 લાખથી વધુ નાગરિકોને ઓનલાઇન નગરપાલિકા સેવાઓ પુરી પાડવા કયા મંત્રાલય દ્વારા 'ઈ-છાવણી' ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું ? લઘુમતી બાબતોનું મંત્રાલય કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય લઘુમતી બાબતોનું મંત્રાલય કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP