કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટ 2021-22 અનુસાર, દેશમાં કેટલી સૈનિક શાળાની સ્થાપના કરવામાં આવશે ? 100 50 150 75 100 50 150 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતીય નૌસેનામાં ત્રીજી સ્કોર્પિયન ક્લાસ સબમરીન INS કરંજ કમિશન કરવામાં આવી જેનો વિકાસ ___ અંતર્ગત કરવામાં આવ્યો છે. પ્રોજેક્ટ P-7 પ્રોજેક્ટ P-75 પ્રોજેક્ટ P-17 પ્રોજેક્ટ P-27 પ્રોજેક્ટ P-7 પ્રોજેક્ટ P-75 પ્રોજેક્ટ P-17 પ્રોજેક્ટ P-27 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) આર્થિક સર્વે 2020-21 મુજબ ભારતમાં કુલ FDI (ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ)માં સેવાક્ષેત્રનો ફાળો કેટલો છે ? 50% 80% 35% 75% 50% 80% 35% 75% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) બંધારણના અનુચ્છેદ 87 મુજબ રાષ્ટ્રપતિ નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં સંસદને સંબોધન કરે છે ? દરેક સામાન્ય ચૂંટણીના પ્રથમ સત્ર અને નાણાકીય વર્ષના પ્રથમ સત્રમાં એક પણ નહીં આપેલ બંને દરેક વર્ષના પ્રથમ સત્રની શરૂઆતમાં દરેક સામાન્ય ચૂંટણીના પ્રથમ સત્ર અને નાણાકીય વર્ષના પ્રથમ સત્રમાં એક પણ નહીં આપેલ બંને દરેક વર્ષના પ્રથમ સત્રની શરૂઆતમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) આર્થિક સર્વે 2020-21 અનુસાર, નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન ભારતનો વાસ્તવિક GDP દર ___ રહેશે. 9.5% 8.5% 7.5% 11% 9.5% 8.5% 7.5% 11% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) સેન્ટ્રલ એક્સાઈઝ દિવસ ક્યારે મનાવાય છે ? 24 ફેબ્રુઆરી 23 ફેબ્રુઆરી 25 ફેબ્રુઆરી 22 ફેબ્રુઆરી 24 ફેબ્રુઆરી 23 ફેબ્રુઆરી 25 ફેબ્રુઆરી 22 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP