કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વર્ષ 2021-22ના બજેટના અંદાજ અનુસાર કેટલા રૂપિયાની એકંદર પુરાંત છે ? રૂ.587.88 કરોડ રૂ.746.37 કરોડ રૂ.639.23 કરોડ રૂ. 819.98 કરોડ રૂ.587.88 કરોડ રૂ.746.37 કરોડ રૂ.639.23 કરોડ રૂ. 819.98 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતની કઈ સંસ્થા દ્વારા ઈ-કોમર્સ પોર્ટલ 'ભારત ઈ-માર્કેટ' લૉન્ચ કર્યું ? TRIFED CAIT KVIC FICCI TRIFED CAIT KVIC FICCI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ઓનલાઈન શોપિંગનું સમર્થન કરવા માટે દેશોની આર્થિક તૈયારી માપતા UNCTAD B2C e-કોમર્સ ઈન્ડેક્સ 2020માં ભારતનું સ્થાન કેટલામું રહ્યું ? 21 મું 71 મું 54 મું 43 મું 21 મું 71 મું 54 મું 43 મું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા આંતરરાષ્ટ્રીય સંગઠને ભારતમાં ગ્રામીણ વિસ્તારોમાં મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે 'સહી દિશા' અભિયાન લૉન્ચ કર્યું છે ? UNDP ADB વર્લ્ડ બેંક NDB UNDP ADB વર્લ્ડ બેંક NDB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં મનાવાયેલા જનઔષધિ દિવસ (7 માર્ચ, 2021) ની થીમ શું હતી ? ઔષધિ ભી, દુઆ ભી સેવા ભી, ઔષધી ભી સેવા ભી, રાષ્ટ્ર ભી સેવા ભી, રોજગારી ભી ઔષધિ ભી, દુઆ ભી સેવા ભી, ઔષધી ભી સેવા ભી, રાષ્ટ્ર ભી સેવા ભી, રોજગારી ભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા રાજ્યે ITI અને પોલિટેકનિક કોલેજોમાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા માટે એક અલગ વિભાગ શરૂ કરવાની ઘોષણા કરી ? કર્ણાટક તમિલનાડુ ઓડિશા બિહાર કર્ણાટક તમિલનાડુ ઓડિશા બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP