કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ક્યા મંત્રાલય રાષ્ટ્રીય સ્તરનો જાગૃતિ કાર્યક્રમ ‘સંભવ’ 2021 શરૂ કર્યો ?

ભારે ઉદ્યોગ મંત્રાલય
MSME મંત્રાલય
ગૃહ મંત્રાલય
ગ્રામીણ વિકાસ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલ હનલે સ્થિત ઈન્ડિયન એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝર્વેટરી (IAO) ક્યા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલી છે ?

લદાખ
ઉત્તરાખંડ
આંધ્ર પ્રદેશ
પુડુચેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ક્યા દેશે 2 દિવસીય વાયુ સંરક્ષણ અભ્યાસ વેલાયતનું આયોજન કર્યું હતું ?

સાઉદી અરેબિયા
પાકિસ્તાન
ઈઝરાયેલ
ઈરાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ પૈકી કોઈ નહીં
મહાત્મા ગાંધી નેશનલ ફેલોશિપના બીજા તબક્કાની શરૂઆત સંકલ્પ પ્રોગ્રામ અંતર્ગત કરવામાં આવી છે.
આપેલ બંને
કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી નેશનલ ફેલોશિપના બીજા તબક્કાની શરૂઆત કરી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP