કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં જારી પબ્લિક અફેર્સ ઈન્ડેક્સ 2021ની છઠ્ઠી આવૃતિ અનુસાર કયુ/ક્યા રાજ્ય/રાજ્યો શાસન પ્રદર્શનમાં ટોચના સ્થાને છે ? કેરળ તમિલનાડુ આપેલ તમામ તેલંગાણા કેરળ તમિલનાડુ આપેલ તમામ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) ક્યા દેશ દ્વારા હાલમાં જ DA-ASAT મિસાઈલનું પરીક્ષા કરવામાં આવ્યું છે ? ભારત ચીન રશિયા ઈઝરાયેલ ભારત ચીન રશિયા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યા વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. આપેલ પૈકી એક પણ નહીં નિરામય ગુજરાત યોજના 30 વર્ષની વધુની ઉંમરના લોકોને બિન-ચેપી રોગોથી બચાવવા માટેની સ્વાસ્થ્ય યોજના છે. આપેલ બંને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિરામય ગુજરાત યોજના શરૂ કરી. આપેલ પૈકી એક પણ નહીં નિરામય ગુજરાત યોજના 30 વર્ષની વધુની ઉંમરના લોકોને બિન-ચેપી રોગોથી બચાવવા માટેની સ્વાસ્થ્ય યોજના છે. આપેલ બંને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિરામય ગુજરાત યોજના શરૂ કરી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં કેબિનેટ દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને 4 માસ માટે લંબાવવામાં આવી આ તેનું કેટલામું ચરણ છે ? ચોથું છઠ્ઠું ત્રીજું પાંચમું ચોથું છઠ્ઠું ત્રીજું પાંચમું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં દક્ષિણ આફ્રિકાના ક્યા દિગ્ગજ ખેલાડીએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિ લેવાની ઘોષણા કરી છે ? ક્રિસ મોરિસ ફાફ ડુપ્લેસી ડેવિડ મિલર એબી ડી વિલિયર્સ ક્રિસ મોરિસ ફાફ ડુપ્લેસી ડેવિડ મિલર એબી ડી વિલિયર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ભારતીય નેવીએ પશ્ચિમી ભારતમાં સુરક્ષા સંબંધી ક્યા અભ્યાસનું આયોજન કર્યું હતું ? ઈંદ્રજાળ પ્રસ્થાન ઉડાન સંરક્ષણ ઈંદ્રજાળ પ્રસ્થાન ઉડાન સંરક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP