કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘લાંચ જોખમ મેટ્રિક્સ 2021’ નીચે પૈકી ક્યા સંસ્થાન દ્વારા બહાર પાડવામાં આવે છે ? વિશ્વ આર્થિક મંચ ટ્રેસ(TRACE) ભ્રષ્ટાચાર વિરુધ્ધ સંયુક્ત રાષ્ટ્ર કન્વેન્શન વર્લ્ડ જસ્ટિસ પ્રોજેકટ વિશ્વ આર્થિક મંચ ટ્રેસ(TRACE) ભ્રષ્ટાચાર વિરુધ્ધ સંયુક્ત રાષ્ટ્ર કન્વેન્શન વર્લ્ડ જસ્ટિસ પ્રોજેકટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. મુંબઈ-કર્ણાટક ક્ષેત્રમાં કર્ણાટકના 7 જિલ્લાઓ સામેલ છે. આપેલ પૈકી એક પણ નહીં કર્ણાટકના મુખ્યમંત્રીએ વિવાદિત મુંબઈ-કર્ણાટક ક્ષેત્રનું નામ બદલીને 'કિત્તુર કર્ણાટક' કરવાની ધોષણા કરી છે. આપેલ બંને મુંબઈ-કર્ણાટક ક્ષેત્રમાં કર્ણાટકના 7 જિલ્લાઓ સામેલ છે. આપેલ પૈકી એક પણ નહીં કર્ણાટકના મુખ્યમંત્રીએ વિવાદિત મુંબઈ-કર્ણાટક ક્ષેત્રનું નામ બદલીને 'કિત્તુર કર્ણાટક' કરવાની ધોષણા કરી છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં કઈ બેંક દ્વારા નાણાકીય વર્ષ 2022 માટે COVID-19 રસીકરણ માટે 100 મિલિયન ડોલરનું ઋણ સાત કંપનીઓને આપવામાં આવ્યું ? EXIM ICICI ADB SBI EXIM ICICI ADB SBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) 'Gaofen-11' ઉપગ્રહ ક્યા દેશ દ્વારા લૉન્ચ કરવામાં આવ્યો છે ? ચીન ફ્રાન્સ રશિયા જાપાન ચીન ફ્રાન્સ રશિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) ઈન્ટરનેશનલ વન હેલ્થ દિવસ કયારે મનાવાય છે ? 4 નવેમ્બર 3 નવેમ્બર 6 નવેમ્બર 5 નવેમ્બર 4 નવેમ્બર 3 નવેમ્બર 6 નવેમ્બર 5 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. દક્ષિણ આફ્રિકાના લેખક ડેમન ગલગુટે પ્રતિષ્ઠિત બુકર પ્રાઈઝ 2021 પુરસ્કાર જીત્યો છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ડેમન ગલગુટે તેમની નવલકથા 'ધ પ્રોમિસ’ માટે બુકર પ્રાઈઝ 2021 જીત્યો છે. દક્ષિણ આફ્રિકાના લેખક ડેમન ગલગુટે પ્રતિષ્ઠિત બુકર પ્રાઈઝ 2021 પુરસ્કાર જીત્યો છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ડેમન ગલગુટે તેમની નવલકથા 'ધ પ્રોમિસ’ માટે બુકર પ્રાઈઝ 2021 જીત્યો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP