કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસ શક્તિ 2021નું આયોજન કર્યું હતું ?

ઓસ્ટ્રેલિયા
ફ્રાન્સ
જાપાન
ઈઝરાયેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં અફઘાનિસ્તાન અંગેના ત્રીજા ક્ષેત્રીય સુરક્ષા સંવાદમાં કયું ઘોષણાપત્ર અપનાવવામાં આવ્યું ?

બીજિંગ ઘોષણાપત્ર
દુબઈ ઘોષણાપત્ર
દિલ્હી ઘોષણાપત્ર
ગ્લાસગો ઘોષણાપત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP